Friday, 12 July 2013

પરંતુ જન જીવન સામાન્ય છે

રૂપીઓ  સતત  ગબડી  રહ્યો છે 
ટમેટા  રૂપિયા  60 ના  કિલો છે 
પેટ્રોલ  ના  ભાવ  વધી રહ્યા છે 
જીવન જરૂરીયાત  ની ચીજો  સખત  મોંઘી થતી  જાય છે 
રાંધણ ગેસ  ના ભાવ  વધવાની  શક્ય તા છે 
બે છેડા  ભેગા  થતા  નથી 

પરંતુ  જન જીવન  સામાન્ય છે 

No comments:

Post a Comment