Sunday, 22 December 2013
Friday, 12 July 2013
jan jivan @ samanya !!!!
રોજ ભ્રષ્ટાચાર ના નવા નવા ફ્તન છાપા માં અને ન્યુશ ચેનલ માં આવેછે
પરંતુ જન જીવન સામાન્ય છે
પરંતુ જન જીવન સામાન્ય છે
પરંતુ જન જીવન સામાન્ય છે
રૂપીઓ સતત ગબડી રહ્યો છે
ટમેટા રૂપિયા 60 ના કિલો છે
પેટ્રોલ ના ભાવ વધી રહ્યા છે
જીવન જરૂરીયાત ની ચીજો સખત મોંઘી થતી જાય છે
રાંધણ ગેસ ના ભાવ વધવાની શક્ય તા છે
બે છેડા ભેગા થતા નથી
પરંતુ જન જીવન સામાન્ય છે
Subscribe to:
Posts (Atom)