આપણું સુખ અને દુખ ફક્ત વિચારો થી છે , અને આપણાં વિચારો જ આપણને શક્તિ શાળી અથવા નિર્બળ બનાવેછે , સાબિત કરી બતાવું ફક્ત ૩૦ મિનીટ માં
પાણી ના માટલા સામે ૧૦ મિનીટ જોઈ ફક્ત અને ફક્ત એટલો વિચાર કરો કે આપણી પાસે આજ પાણી છે , હવે પાણી મળવાનું જ નથી , પાણી આવશે જ નહિ , સમાપ્ત , દુકાળ , વરસાદ નહિ પડે !જમાનો ખરાબ છે , ઘોર કલિયુગ , ભાઈ ભાઈ નો ભાઈ નથી , પતી ગયું પૃથ્વી વિનાશ તરફ જી રહી છે , બધા સગા વ્હાલા સ્વાર્થ ના છે , બધે રુપિઆ ની બોલ બાલા છે , ok વિચારી લીધું ,
હવે ફરી પાણી ઉપર આવો , સામે તાજું સ્વચ્છ પાણી છે , પણ પીવાનું મન નહિ થાય કારણકે ,તમે વિચારી લીધું કે આ તો છેલું માટલું પાણી , હવે તો પાણી મળવાનું નહિ !!!
આ રીતે જ લગભગ બધા વિચારે છે ,
હવે જોવો વિચારો નું સકારાત્મક બળ !
આજ થી લગભગ ૧૦૦ વર્ષો પહલા વડોદરા માં એક લેખકે પુસ્તક લખેલ તેનું શીર્ષક
'વિચારોનું બળ ' આજ ની તારીખે તેની કીમત ફક્ત રૂપિયા ૪૦/
આ પુસ્તક વાચ્યા પછી તમને તમારા વિચારો ના બળ ની કિંમત સમજાય જશે !!!