દરેક જનોને અમારા જંય જીનેન્દ્ર !બેસ્ટ ઓફ luck ધર્મ સમજો ! ક્રિયા ધર્મની કરો પણ તેના કરતા ધર્મ સમજો તે વધારે અગત્યનું નું છે !દેરાસર રોજ જાવ તે સારુજ છે !પણ તમારા ભાઈઓ ને કે કુટુંબી જનોને દુખી કરો અને રોજ પૂજા ના કપડા પેહરી પીળો ચાંદલો કરવા જાઓછો તે બરા બર છે !પૂછો તમારા અંતર આત્માને !સાચા શ્રાવક બનો -નાટક બંધ કરો અથવા તે બંધ કરવા નો પ્રયત્ન તો કરો
No comments:
Post a Comment