Sunday, 18 December 2011
janjivan @ samanya !: samay ! samay ! balvan ! nahi manushya balvan!
http://janjivansamanya.blogspot.com/2011/12/samay-samay-balvan-nahi-manushya-balvan.html?spref=bl: samay samay balvan nahi manushya balvan ! kabe arjun lootiyo vahi dhanush wohi ban,અર્જુન પાસે જે શક્તિ શાળી ગાંડીવ ધનુષ હતું તેના ટંકા...
comforts follows by tension
અમારા જૈન મહારાજ સાહેબ આ જ વાત કરતા હતા ! સવાર થી ચાલુ થશે ,જરૂરીયાત નું લાંબુ લીસ્ટ .....
samay ! samay ! balvan ! nahi manushya balvan!
samay samay balvan nahi manushya balvan ! kabe arjun lootiyo vahi dhanush wohi ban,અર્જુન પાસે જે શક્તિ શાળી ગાંડીવ ધનુષ હતું તેના ટંકાર માત્ર થી ધરતી ધૂર્જે , પરંતુ તે તો પાંડવો ને સંતાડવું પડે કા. કે જો એંક વર્ષ ના અજ્ઞાત વાસ દરમિયાન ખબર પડે કે આ પાંડવ છે ,તો બીજા બાર વર્ષ વનવાસ ,સામે ખીજડા ના ઝાડ પર ગાંડીવ હતું,પરંતુ યુધીસ્તીર ના સમજાવ વ વ થી અર્જુન ને પણ પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો ,અને કાબો તથા તેની ટોળી પાંડવો ને લૂટી ગઈ !બોલો જીન શાસન દેવ કી જાય ! ધરતી પર નો શ્રેષ્ટ વીર બહાદુર અર્જુન જો સમય પાસે લાચાર હોય તો તમે હું કે ધીરુ ભાઈ ,શું કરી શકીએ !મને અને તમને જે સફળતા કે નિષ્ફળતા મળે છે તે
pre planned છે ,અફસોસ એ વાત નો કે આપણને તે વાત ખબર નથી !તો શું ?કઈ નહિ તું તારું કામ કરેજા !સમય તેનું કામ કરશે !એવા એવા બનાવ જોવા ને સંભાળવા મળેછે કે ,જે મૂછે લીંબૂ લટકાવી ને ફરતો હોય તેને શનિ ની સદા સાતી માં મૂછ જ રહેતી નથી !--જાય જીનેન્દ્ર -Monday, 5 September 2011
vikram 1901: jay jinendra-from-vikram-1901-jay jinendra
vikram 1901: jay jinendra-from-vikram-1901-jay jinendra: jay jinendra-jayjinendra-jay jinendra from vikram 1901
janjivan @ samanya !: malay rajubhai patel
janjivan @ samanya !: malay rajubhai patel: malay આજે વાત થઇ તે પ્રમાણે કાલે સમય હોય તો ચક્કર મારજો બાકી ઓલ ઇસ વેલ્લ
Monday, 29 August 2011
paryusan parv ki shubh kamna
દરેક જનોને અમારા જંય જીનેન્દ્ર !બેસ્ટ ઓફ luck ધર્મ સમજો ! ક્રિયા ધર્મની કરો પણ તેના કરતા ધર્મ સમજો તે વધારે અગત્યનું નું છે !દેરાસર રોજ જાવ તે સારુજ છે !પણ તમારા ભાઈઓ ને કે કુટુંબી જનોને દુખી કરો અને રોજ પૂજા ના કપડા પેહરી પીળો ચાંદલો કરવા જાઓછો તે બરા બર છે !પૂછો તમારા અંતર આત્માને !સાચા શ્રાવક બનો -નાટક બંધ કરો અથવા તે બંધ કરવા નો પ્રયત્ન તો કરો
Saturday, 27 August 2011
Thursday, 25 August 2011
jay shree sachin surat- best of luck
all is well-re -started-production -unit-at sachin-now-let's starts to grab new opportunitysshopping bags-unlimited-sky-is-the-limit- for those who wants to work with honesty & sincerity-
Labels:
factory-jspppl
Location:
Sachin, Gujarat, India
all ia well
all is well-અશોક ભાઈ,પ્રદીપ,અતુલભાઈ,ગૌતમ,દિપક,સંજય,ચેતન,મુકેશ,ઘનો,અમિત,પરેશ,ભાવિન,અલ્પેશ,,ટાયકો,
Subscribe to:
Posts (Atom)