Sunday, 18 December 2011
janjivan @ samanya !: samay ! samay ! balvan ! nahi manushya balvan!
http://janjivansamanya.blogspot.com/2011/12/samay-samay-balvan-nahi-manushya-balvan.html?spref=bl: samay samay balvan nahi manushya balvan ! kabe arjun lootiyo vahi dhanush wohi ban,અર્જુન પાસે જે શક્તિ શાળી ગાંડીવ ધનુષ હતું તેના ટંકા...
comforts follows by tension
અમારા જૈન મહારાજ સાહેબ આ જ વાત કરતા હતા ! સવાર થી ચાલુ થશે ,જરૂરીયાત નું લાંબુ લીસ્ટ .....
samay ! samay ! balvan ! nahi manushya balvan!
samay samay balvan nahi manushya balvan ! kabe arjun lootiyo vahi dhanush wohi ban,અર્જુન પાસે જે શક્તિ શાળી ગાંડીવ ધનુષ હતું તેના ટંકાર માત્ર થી ધરતી ધૂર્જે , પરંતુ તે તો પાંડવો ને સંતાડવું પડે કા. કે જો એંક વર્ષ ના અજ્ઞાત વાસ દરમિયાન ખબર પડે કે આ પાંડવ છે ,તો બીજા બાર વર્ષ વનવાસ ,સામે ખીજડા ના ઝાડ પર ગાંડીવ હતું,પરંતુ યુધીસ્તીર ના સમજાવ વ વ થી અર્જુન ને પણ પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો ,અને કાબો તથા તેની ટોળી પાંડવો ને લૂટી ગઈ !બોલો જીન શાસન દેવ કી જાય ! ધરતી પર નો શ્રેષ્ટ વીર બહાદુર અર્જુન જો સમય પાસે લાચાર હોય તો તમે હું કે ધીરુ ભાઈ ,શું કરી શકીએ !મને અને તમને જે સફળતા કે નિષ્ફળતા મળે છે તે
pre planned છે ,અફસોસ એ વાત નો કે આપણને તે વાત ખબર નથી !તો શું ?કઈ નહિ તું તારું કામ કરેજા !સમય તેનું કામ કરશે !એવા એવા બનાવ જોવા ને સંભાળવા મળેછે કે ,જે મૂછે લીંબૂ લટકાવી ને ફરતો હોય તેને શનિ ની સદા સાતી માં મૂછ જ રહેતી નથી !--જાય જીનેન્દ્ર -
Subscribe to:
Posts (Atom)